• ફોલ્લૉ કરો :

સેવાકીય કાર્ય ની વિગતો

Details

ધીરેન્દ્ર ખોના સમ્ર્ત્તી કપ - 2009

સાંધવ એકતા ગ્રુપ દ્વારા સ્વ ધીરેન્દ્ર આનંદજી ખોના ની સમ્ર્ત્તી માં ગૌસેવા લાભાર્થે ગામ મા સૌપ્રથ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટ નો આયોજન કરવાં માં આવેલ હતો , ટુર્નામેન્ટ માં કચ્છ ની વિવિધ ટિમો એ ભાગ લીધેલ જેમાં ચાંદ 11 - ચરોપડી વિજેતા બનેલ . આ ટુર્નામેન્ટ મા ગણા બધા દાતા ઓ એ દાન આપેલ જેનો ઉપયોગ ગૌસેવા માં કરવા માં આવેલ . આ ટુર્નામેન્ટ ને સફળ બનવા ગામ ના દરેક નાના મોટા લોકો એ દિલ થી સેવા આપી હતી.

કાર્યક્રમ ની માહિતી

  • તારીખ : 05-04-2009
  • સ્થળ : સાંધવ , અબડાસા