• ફોલ્લૉ કરો :

પ્રાથમિક શાળા વિશે

  • હોમ
  • પ્રાથમિક શાળા
About
શાળા વિશે
સાંધવ પ્રાથમિક શાળા ગામ ના દક્ષિણ-પચ્છિમ બાજુ આવેલ છે , જેની સ્થાપના 2 ઓગસ્ટ 1956 ના રોજ જે તે વખની સરકાર દ્વારા કરવામાં આવેલ અને ગામ દાતા ઓ સહયોગ થી શાળા માટે વર્ગેખંડ ફાળવવા માં આવેલ હતા.

આજ ની તારીખ માં પણ અમુક વર્ગેખંડ શાળા ના જૂના એઇતિહાસિક વર્ગેખંડ માં ચાલે છે , શાળા નો શિક્ષણ હમેશા ઉચ્ચ ગુણવતા નો રહેયો છે અને આ શાળા માથી ભણી ચૂકેલા કેટલાક લોકો તબીબ, પોલીસ, આર્મી ,અન્ય સરકારી નોકરી ,વકીલ અને એન્જિનિયર થઇ ચૂકેચા છે .

વર્ષ 2019 માં શાળા ને સરકાર ધ્વરા વિસ્તૃતિકરણ કરી પ્રાથમિક શાળા માંથી ગ્રુપ પ્રાથમિક શાળા કરવામાં આવ્યુ. ગર્વ ની વાત એ છે કે શાળા માં માત્ર ગામ ના બાળકો જ નહિ આજુબાજુ ના ગામ ના બાળકો પણ ભણવા માટે આવે છે.

કોઈ ડેટા ઉપલબ્ધ નથી
આચાર્ય

કિશોરસિંહ જાડેજા

આચાર્ય

શાળાની સુવિધાઓ

અગતન વર્ગખંડ

કમ્પ્યુટર લેબ

આર.ઓ નું સ્વચ્છ પાણી

રમતનું વિશાળ મેદાન

રમત ગમત ના સાધનો

ઇન્ટરનેટ કનેક્ટિવિટી

શાળાના શિક્ષકો

નિલેશ પરમાર

નિલેશ પરમાર

મ.શિક્ષક
રામશી ભાટિયા

રામશી ભાટિયા

મ.શિક્ષક
વૈશાલીબેન પરમાર

વૈશાલીબેન પરમાર

મ.શિક્ષક
સંગીતાબેન પટેલ

સંગીતાબેન પટેલ

મ.શિક્ષક
બિપિન પારગી

બિપિન પારગી

મ.શિક્ષક