• ફોલ્લૉ કરો :

કાર્યક્રમ ની વિગતો

Details

નૂતન ઈમારત તથા મુખ્ય પ્રવેશદ્વાર ઉદ્ઘાટન

શ્રી કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી સાંધવ પ્રાથમિક ગ્રુપ શાળાની નુતન ઇમારત તથા શાળાના મુખ્ય પ્રવેશદવાર ના ઉદ્ઘાટન સમારોહ યોજવા માં આવેલ . સમારંભ ના અધ્યક્ષશ્રી પ્રદુમનસિંહ જાડેજા (ધારાસભ્ય અબડાસા), મુખ્ય મહેમાન શ્રીમતી જયશ્રીબેન દંડ અને સાંધવ ગૌરત્ન દિનેશ લોડાયા રહયા હતા.

કાર્યક્રમ ની માહિતી

  • આયોજક : સાંધવ પ્રાથમિક શાળા
  • તારીખ : 20-02-2023
  • સ્થળ : સાંધવ પ્રાથમિક શાળા