શાળા દ્વારા 5 માર્ચ 2019 ના 2 દિવસીય પ્રવાસ નો આયોજન કરવામાં આવેલ જેમાં ગાંધીનગર ના અક્ષરધામ મંદિર, સાઇન્સ સીટી , કાંકરિયા તળાવ હમેદાબાદ અને અડાલજ ની વાવ ની મુલાકાત લેવા માં આવેલ.